TOP POPULAR POST

sponsor ad.

Sunday, June 9, 2019

MA કાર્ડને લગતી તમામ માહીતી વધુમાં વધુ શેર કરો જેથી તમામ લોકો સુધી આ માહીતી પહોચે

ઘણા લોકો પાસે મા કાર્ડને લગત તમામ  માહીતી  નથી આ પોસ્ટ મા ઘણી ખરી માહીતી ભેગી કરી અને રાખવામા આવેલ છે તો વધુ ને વધુ આ પોસ્ટને શેર કરો.

પ્રથમ ફોટા વારુ  મુખ્યમુખ્યમંત્રી કાર્ડ બી.પી.એલ. પરીવાર માટેનું છે અને નિચેનું કાર્ડ કેશરી કલરવાળું એ.પી.એલ. તમામ પરીવાર ને આપવામાં આવે છે.


  • મા કાર્ડ કઢાવવા માટે  તાલુકા મથક પર આવેલ સરકારી દવાખાના નો સંપર્ક કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તાર મા મોટે ભાગે તાલુકા મથકે આવેલ સરકારી દવાખાનામાં  આ કાર્ડ નીકળશે.
  • ગામના તલાટીકમ મંત્રી પાસેથી આવકનો દાખલો લેવાનો રહેશે. જેમા હાલ માં 6 લાખ કે તેથી ઓછી આવક હોય આવા પરીવાર ને આ લાભ મળવા પાત્ર છે.
  • બી.પી.એલ. તમામ પરીવાર ને આ લાભ મળવાપાત્ર છે.
  • તલાટી કમ મંત્રી પાસેથી લેવામા આવેલ દાખલા ને આધારે તાલુકા વિકાસ અધિકારી સાહેબ પાસેથી આવક્નો દાખલો લેવાનો રહેશે.
  • ત્યારબાદ  તાલુકા મથકના સરકારી દવાખાના મા આ દાખલો અને કુટુંબના તમામ સભ્યો અને તે સાથે સાથે તે તમામ ના આધાર કાર્ડ સાથે લઈ જવાના રહેશે.
  • રેશનકાર્ડ આ તમામ કામગીરી માં સાથે રાખવુ. રેશનકાર્ડના સભ્યો પૈકી વધુમાં વધુ કોઈ પણ પાંચ સભ્યો ને જ આ લાભ મળવાપાત્ર થશે.
  • હાલમાં 3 લાખ સુધીની કેશલેશ સારવાર આ યોજના હેઠળ મળવા પાત્ર છે.
વધુ માહીતી જોવા માટે નીચેની ફાઈલોનો અભ્યાસ કરવો.






દવાખાનાનાં લીસ્ટમાં તાજેતરમાંં સમાવવામાં આવેલ દવાખાનાનુ નામ નહી હોય જેની નોધ લેવી. 





Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 Comments: